Nowadays Gujarati Youth is habitual listening to Hindi and English songs they are not aware about  but recently Gujarati movies given us few amazing songs which you must listen.So we have made list of some beautiful Gujarati songs.

 

(1)  Me To Suraj Ne – Sagai Song | Premji Rise of A Warrior

premji

Singer – Vrattini Ghadage

Lyrics – Milind Gadhvi

Music – Kedar Upadhyay & Bhargav Purohit

મેં તો સૂરજને  રોપ્યો છે આંગણે,
મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે,
મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ..

(2)  Bey Yaar Title Song | Sad | Tara Vina

bey_yaar

 Singer – Sachin Sanghvi

Lyrics – Niren Bhatt

Music – Sachin-Jigar

અંત વગર ની રાતો ને અર્થ વગર ની વાતો,
બર્થ ડે વાળી લાતો ને કીટલી ની ચા ,
એક્ક્ષામ વાળો રટ્ટો ને સો રૂપિયા નો સટ્ટો,
હાય વે વાળો હુક્કો ને ગર્લફ્રેન્ડ ની ના …

 

(3) Gujjubhai Jule Che | Gujjubhai the Great

Gujjubhai The Great

Singer – Divya Kumar

Lyrics – Niren Bhatt

Music – Parth Bharat Thakkar

 તા થૈયા થૈયા નાચી અમે બધા ને નચાવ્યા
 કે ભેજા ના ચુંબક થી બધા પૈસા ખેંચી લાવ્યા,
ગુજરાતી થઈએ પાક્કા બોલાવીએ દઈએ બક્કા
એબીસીડી ઉપર લખ્શું કક્કા જો ગુજ્જુભાઈ જુલે છે,….

(4) Kehvu Ghanu Ghanu Che | Chhello Divas

CHHELLO DIVAS

Singer – Parthiv Gohil

Lyrics – Tushar Shukla

Music – Meghdhanush

કહેવું ઘણું ઘણું છે
બોલી શકાય નહીં,
બોલ્યા વિના એ કહી દે
શું એવું ના થાય કંઈ !

(5) Kevi Rite Jaish – Aa Safar

krj-2

Singer – Parthiv Gohil, Aishwarya Majmudar

Lyrics – Raeesh Maniar

Music – Mehul Surti

આ સફર છે નશીલી ,
આ સમય છે સુરીલો,
આ જગા લોક આ,
આ નજર માં ભરી લો..

Leave a Reply